14/08/2024 બુધવાર ના રોજ JUPITER FOUNDATION એને શ્રી પ્રજાપતિ સમાજ પ્રજાપતિ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આઝાદી ના 78 મુ પર્વ ની ઉજવણી કરવા માં આવી અને હરઘર તિરંગા અભિયાન નું પણ પ્રચાર કરવામાં આવ્યું સમાજ ના બાળકો ને સાથે સાથે રમત ગમત ની ઉજવણી કરવામાં આવી જેમાં સંગીત , ચિત્રકલા , નૃત્યકલા , અને દેશ અને સમાજ ને આગળ કેમ લઈ જવું તેનું સંદેશ આપી બાળકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા આ કર્ય ને સફળ બનાવવા શ્રી કિશન ભાઈ રામાની અને શ્રીમતી કોમલ બેન ખસી મહેનત કરી તેમનું સાથ આપ્યું સંસ્થા ના ગાંધીધામ પ્રમુખ શ્રીમતી પ્રિયંકા બાગરેચા જી , શ્રીમતી રોશની જી, શ્રીમતિ લલિતા જી , શ્રી દીપેન ભાઈ , પોતાની હાજરી આપી ને આ કર્ય સફળ બનાવ્યું આ કર્ય સંસ્થા ના CEO ડૉ સુનિતા દેવનાની જી અને સંસ્થા ના ફોઉન્ડર શ્રી પ્રદીપ ભાનુશાલી જી ના દેખરેખ માં કરવા માં આવ્યું By Pradeep Bhanushali / 16/08/2024 16/08/2024 / 47 Comments
Jupiter foundation द्वारा 508 वाँ आंखों की जाँच का शिविर WELSPUN INDIA LTD के कर्मचारियों के लिए आयोजित किया गयातारिख 23/24 /07 / 2024 WCL PLANT और WSLDS PLANT के कर्माचारी के लिए निःशुल्क आंखों की जाँच शिविर का आयोजन WELSPUN INDIA LTD के सहयोग से किया गया इस कार्य के सहयोगी बनने के लिए हम कम्पनी और उनके कर्मचारियों का आभार व्यक्त करते हैं By Pradeep Bhanushali / 28/07/2024 28/07/2024 / 1 Comment
તારીખ 16/07/2024 મંગળવાર ના રોજ જુપીટર ફાઉન્ડેશન ગાંધીધામ ટીમ દ્વારા વૃક્ષારોપણ અને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં આજે ૩૦ જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા અને ધોરણ ચાર અને ધોરણ પંચના વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્રકલા સ્પર્ધા કરાવી ને નંબર એક થી નંબર ચાર ને પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવ્યું અને બીજા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી તેમનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું આ કર્ય માં સર્ટિફિકેટ ના દાતાશ્રી પરેશભાઈ કાનિવાલ અને પુરસ્કારના દાતાશ્રી ખેમા ગોલાની જી અને કક્ષા બેન જી એ પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો આ કાર્યને સફળ બનાવવા માટે જૂપીટર ફાઉન્ડેશન ગાંધીધામ પ્રમુખ શ્રીમતી પ્રિયંકા બગરેચા જી , શ્રીમતી નંદિની પરમાર જી, શ્રીમતિ રોશની જી, શ્રીમતિ હેમા ગોલાનિ જી, શ્રીમતી લલિતા જી, શ્રી પરેશ ભાઈ કનીવાલ જી, શ્રી દીપેન ભાઈ જોદ , અને શ્રી કાંતિલાલ ભાઈ , એ જહેમત ઊઠાવી હતી આ કર્ય જુપિટર ફાઉન્ડેશન ના CEO ડૉ સુનિતા દેવનાની અને સંસ્થા ના ફાઉન્ડર શ્રી પ્રદીપ ભાનુશાલી. જી ના દેખ રેખ માં કરવા માં આવ્યું હતું By Pradeep Bhanushali / 16/07/2024 16/07/2024 / 1 Comment
506 Medical Camp Complete By Jupiter foundation By Pradeep Bhanushali / 15/07/2024 15/07/2024 / 1 Comment
તારીખ 09/07/2024 ના રોજ જૂપિટર ફાઉન્ડેશન ટીમ દ્વારા 200 જેટલા પગ લૂછનીયા વિતરણ કરી ને સ્વરછતા અભિયાન અંતર્ગત જગૃતા નું કર્ય કરવા માં આવ્યું. આ કર્ય ને સફળ બનાવવા માં jupiter foundation ગાંધીધામ ટીમ ના પ્રમુખ શ્રીમતી પ્રિયંકા બાઘરેચા જી, શ્રી દીપેન ભાઈ ,શ્રી કાંતિલાલ જી ,શ્રી પરેશ કીનીવાલ જી ,શ્રીમતી નંદિની પરમાર જી, કક્ષા વોરા જી, સાથે મળી ને સફળ બનવા જહમત ઉપાડી અને આ સેવા કર્ય પૂર્ણ કર્યું By Pradeep Bhanushali / 10/07/2024 10/07/2024 / 2 Comments
Jupiter foundation Jupiter team द्वार तारीख 30/04/2024 को एक बेटी के लिए कन्या कार्यवार का आयोजन किया गया जिसके 70000 रुपए तक का सामान दिया गया इस कार्य को सफल बनाने में श्रीमती पिंकी बागरेचा जी, श्रीमती हेमा गोलानी जी , श्रीमती ललिता चौरसिया जी , श्रीमती नंदनी परमार जी , श्रीमती अर्चना अग्रवाल जी , श्रीमती पूजा ठक्कर जी , श्रीमती सुधा जी , श्रीमती श्वेता जी *श्री मान मोहित अग्रवाल जी ,श्री मान परेश खीनीवाल जी , और *श्री मान दीपेन जी*सीता जी कक्षाजी के सहयोग द्वारा यह शुभ कार् संपूर्ण हवा… जुपिटर टीम By Pradeep Bhanushali / 04/05/2024 04/05/2024 / 105 Comments
women’sday celebration by jupiter foundation By Pradeep Bhanushali / 11/03/2024 11/03/2024 / 8 Comments
Jupiter foundation દ્વારા મહિલા દિવસની ઉજવણીભુજ મધ્ય આવેલ માધાપર ગામના શ્રી નવચેતન અંધજન મંડળ ખાતે કરવામાં આવી જેમાં બાળકો સાથે રમતગમત નું પ્રોગ્રામ યોજવામાં આવ્યું એમને ગિફ્ટ આપવામાં આવ્યા સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું સ્ટેશનરી નું વિતરણ કરવામાં આવ્યું અને નાસ્તાનું પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યું બાળકો સાથે jupiter ફાઉન્ડેશનની ટીમે ખૂબ મજા કરી અને મહિલા દિવસ ની ઉજવણી કરી જેમાં સંસ્થાના ફાઉન્ડર શ્રી પ્રદીપ ભાનુશાલી સંસ્થાના સીઈઓ ડોક્ટર શ્રીમતી સુનિતા દેવનાની ગાંધીધામ પ્રમુખ શ્રીમતી પ્રિયંકા ભાગરેચા જી ના દેખરેખ હેઠળ આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની જાહેમત ઉપાડી ને પ્રમુખશ્રીમતિ પ્રિયંકા બાગ્રચા,શ્રીમતી હેમા ગોલાનીન જી ,શ્રીમતી લલિતા જી, શ્રી પરેશ ખીનીવાલ જીકાર્યક્રમને સંપૂર્ણ બનાવ્યું તેના બદલ jupiter foundation ની ટીમને ખુબ ખુબ અભિનંદન By Pradeep Bhanushali / 06/03/2024 06/03/2024 / 6 Comments
date 24/02/2024 free medical camp in centuryply 499 Free eye checkup camp complete in kuchchh thank you so much team CENTURYPLY it’s a great support and Thank you so much to all members Jupiter foundation By Pradeep Jeshrani / 25/02/2024 25/02/2024 / 5 Comments
498 medical camp done આજે તારીખ ૧૫/૦૨/૨૦૨૪ ગુરુવાર ના રોજ Jupiter foundation અને જે.કે.લક્ષ્મી સિમેન્ટ દ્વારા ફ્રી સવસ્થ ચિકિત્સા કેમ્પ નું આયોજન આદિપુર કચ્છ માં કરવામાં આવ્યું હતુ. જેમા 60 જેટલા કોન્ટ્રાક્ટર મિત્રો અને એમના પરિવારના સભ્યો એ ભાગ લિધેલ.આ કેમ્પ માં Jupiter foundationના FOUNDER શ્રી પ્રદીપસિંઘ ભાનુશાલી અને સંસ્થા ના ટ્રસ્ટી શ્રી જીતેન્દ્ર ભાનુશાલી જી અને જેકે લક્ષ્મી સિમેન્ટના ટેકનિકલ અધિકારી વિજય મહેશ્વરી, સેલ્સ અધિકારી શ્રી દિવ્યરાજસિંહ જાડેજા અને સંજય ખંભોળીયા, માર્કેટીંગ ઓર્ગેનાઈઝર કિશોરભાઈ નંદા અને કરણ ચૌહાણ અને તેમની ટીમ હજાર રહ્યા હતા. By Pradeep Jeshrani / 16/02/2024 16/02/2024 / 100 Comments