498 medical camp done આજે તારીખ ૧૫/૦૨/૨૦૨૪ ગુરુવાર ના રોજ Jupiter foundation અને જે.કે.લક્ષ્મી સિમેન્ટ દ્વારા ફ્રી સવસ્થ ચિકિત્સા કેમ્પ નું આયોજન આદિપુર કચ્છ માં કરવામાં આવ્યું હતુ. જેમા 60 જેટલા કોન્ટ્રાક્ટર મિત્રો અને એમના પરિવારના સભ્યો એ ભાગ લિધેલ.
આ કેમ્પ માં Jupiter foundation
ના FOUNDER શ્રી પ્રદીપસિંઘ ભાનુશાલી અને સંસ્થા ના ટ્રસ્ટી શ્રી જીતેન્દ્ર ભાનુશાલી જી અને જેકે લક્ષ્મી સિમેન્ટ
ના ટેકનિકલ અધિકારી વિજય મહેશ્વરી, સેલ્સ અધિકારી શ્રી દિવ્યરાજસિંહ જાડેજા અને સંજય ખંભોળીયા, માર્કેટીંગ ઓર્ગેનાઈઝર કિશોરભાઈ નંદા અને કરણ ચૌહાણ અને તેમની ટીમ હજાર રહ્યા હતા.

29/10/2023 રવિવાર Jupiter foundation અને રવેચી ધામ 2 કમિટી દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ આ કેમ્પ નું આયોજન શ્રીમતી પુષ્પાબેન ગોસ્વામી અને રવેચી ધામ 2 ની કમિટી દ્વારા કરવામાં આવેલ હતું આ કેમ્પ માં જે ડૉક્ટર સાહેબનો એ સેવા આપી તેમનું શ્રીમતી પુષ્પાબેન ગોસ્વામી અને રવેચી ધામ 2 ના કમિટીના સભ્યો દ્વારા સન્માન કરવા માં આવ્યું અને આ કેમ્પ માં

1.Dr Dhaval Bakutra Ahir(ચામડી, નખ ,વાળ તથા ગુપ્ત રોગોના નિષ્ણાત) 2.Dr Nikhil D. Parwani(કાન,નાક અને ગળાના રોગોના નિષ્ણાત) …

29/10/2023 રવિવાર Jupiter foundation અને રવેચી ધામ 2 કમિટી દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ આ કેમ્પ નું આયોજન શ્રીમતી પુષ્પાબેન ગોસ્વામી અને રવેચી ધામ 2 ની કમિટી દ્વારા કરવામાં આવેલ હતું આ કેમ્પ માં જે ડૉક્ટર સાહેબનો એ સેવા આપી તેમનું શ્રીમતી પુષ્પાબેન ગોસ્વામી અને રવેચી ધામ 2 ના કમિટીના સભ્યો દ્વારા સન્માન કરવા માં આવ્યું અને આ કેમ્પ માં Read More »

તારીખ 21/09/2023 ગુરુવાર ના રોજ જુપીટર ફાઉન્ડેશન દ્વારા એ.એમ/એન.એસ ગાંધીધામ લિમિટેડ કમ્પની માં આંખોની તપાસ નું શિબિર યોજવામાં આવ્યો કમ્પની ના કર્મચારીઓ આ શિબિર નું ઉત્સાહ થી લાભ મેળવ્યો અને શિબિર ની શરૂવાત કમ્પની ના હેડ શ્રી આર.પી.ગુપ્તા જી ના વરદ હસ્તે રીબીન કાપી ને કરવામાં આવી તેમની સાથે કમ્પની ના એચ આર – સિનિયર મેનેજર શ્રી અભિષેક શ્રીવાસ્તવ જૂપીટર ફાઉન્ડેશન ના સંસ્થાપક શ્રી પ્રદીપ સિંહ ભાનુશાલી પણ જોડાયા હતાં આ શિબિર શ્રી અભિષેક શ્રીવાસ્તવ ની દેખરેખ માં કરવા માં આવ્યો જેમાં કમ્પની ના કર્મચારીઓ મોટી સંખ્યા માં લાભ મેળવ્યો

0

Scroll to Top