Pradeep Bhanushali

तारिख 21/09/2024 को श्री गुरुनानक पब्लिक स्कूल में जुपिटर फाउंडेशन द्वारा परीक्षा से पहले विद्यार्थियों के साथ सवाल जवाब का कार्यक्रम आयोजित किया गया था जिससे की विद्यार्थियों के मन में जो भी डर हो वो निकल जाय और वो अच्छी तरह परीक्षा में निडर हो कर बैठ सके जिसमे स्कूल के सभी विद्यार्थियों ने बड़े उत्साह के साथ भाग लिया और बहुत से सवाल किए जिसका जुपिटर फाउंडेशन के
MD and founder श्री प्रदीप सिंघ भानुशाली जी ने विद्यार्थियों के द्वारा किए गए उनके सवालों के जवाब देकर उनका उत्साह बढ़ाया

14/08/2024 બુધવાર ના રોજ JUPITER FOUNDATION એને શ્રી પ્રજાપતિ સમાજ પ્રજાપતિ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આઝાદી ના 78 મુ પર્વ ની ઉજવણી કરવા માં આવી અને હરઘર તિરંગા અભિયાન નું પણ પ્રચાર કરવામાં આવ્યું સમાજ ના બાળકો ને સાથે સાથે રમત ગમત ની ઉજવણી કરવામાં આવી જેમાં સંગીત , ચિત્રકલા , નૃત્યકલા , અને દેશ અને સમાજ ને આગળ કેમ લઈ જવું તેનું સંદેશ આપી બાળકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા આ કર્ય ને સફળ બનાવવા શ્રી કિશન ભાઈ રામાની અને શ્રીમતી કોમલ બેન ખસી મહેનત કરી તેમનું સાથ આપ્યું સંસ્થા ના ગાંધીધામ પ્રમુખ શ્રીમતી પ્રિયંકા બાગરેચા જી , શ્રીમતી રોશની જી, શ્રીમતિ લલિતા જી , શ્રી દીપેન ભાઈ , પોતાની હાજરી આપી ને આ કર્ય સફળ બનાવ્યું આ કર્ય સંસ્થા ના CEO ડૉ સુનિતા દેવનાની જી અને સંસ્થા ના ફોઉન્ડર શ્રી પ્રદીપ ભાનુશાલી જી ના દેખરેખ માં કરવા માં આવ્યું

Jupiter foundation द्वारा 508 वाँ आंखों की जाँच का शिविर WELSPUN INDIA LTD के कर्मचारियों के लिए आयोजित किया गया
तारिख 23/24 /07 / 2024 WCL PLANT और WSLDS PLANT के कर्माचारी के लिए निःशुल्क आंखों की जाँच शिविर का आयोजन WELSPUN INDIA LTD के सहयोग से किया गया इस कार्य के सहयोगी बनने के लिए हम कम्पनी और उनके कर्मचारियों का आभार व्यक्त करते हैं

તારીખ 16/07/2024 મંગળવાર ના રોજ જુપીટર ફાઉન્ડેશન ગાંધીધામ ટીમ દ્વારા વૃક્ષારોપણ અને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં આજે ૩૦ જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા અને ધોરણ ચાર અને ધોરણ પંચના વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્રકલા સ્પર્ધા કરાવી ને નંબર એક થી નંબર ચાર ને પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવ્યું અને બીજા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી તેમનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું આ કર્ય માં સર્ટિફિકેટ ના દાતાશ્રી પરેશભાઈ કાનિવાલ અને પુરસ્કારના દાતાશ્રી ખેમા ગોલાની જી અને કક્ષા બેન જી એ પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો આ કાર્યને સફળ બનાવવા માટે જૂપીટર ફાઉન્ડેશન ગાંધીધામ પ્રમુખ શ્રીમતી પ્રિયંકા બગરેચા જી , શ્રીમતી નંદિની પરમાર જી, શ્રીમતિ રોશની જી, શ્રીમતિ હેમા ગોલાનિ જી, શ્રીમતી લલિતા જી, શ્રી પરેશ ભાઈ કનીવાલ જી, શ્રી દીપેન ભાઈ જોદ , અને શ્રી કાંતિલાલ ભાઈ , એ જહેમત ઊઠાવી હતી આ કર્ય જુપિટર ફાઉન્ડેશન ના CEO ડૉ સુનિતા દેવનાની અને સંસ્થા ના ફાઉન્ડર શ્રી પ્રદીપ ભાનુશાલી. જી ના દેખ રેખ માં કરવા માં આવ્યું હતું

તારીખ 09/07/2024 ના રોજ જૂપિટર ફાઉન્ડેશન ટીમ દ્વારા 200 જેટલા પગ લૂછનીયા વિતરણ કરી ને સ્વરછતા અભિયાન અંતર્ગત જગૃતા નું કર્ય કરવા માં આવ્યું. આ કર્ય ને સફળ બનાવવા માં jupiter foundation ગાંધીધામ ટીમ ના પ્રમુખ શ્રીમતી પ્રિયંકા બાઘરેચા જી, શ્રી દીપેન ભાઈ ,શ્રી કાંતિલાલ જી ,શ્રી પરેશ કીનીવાલ જી ,શ્રીમતી નંદિની પરમાર જી, કક્ષા વોરા જી, સાથે મળી ને સફળ બનવા જહમત ઉપાડી અને આ સેવા કર્ય પૂર્ણ કર્યું

Jupiter foundation Jupiter team द्वार तारीख 30/04/2024 को एक बेटी के लिए कन्या कार्यवार का आयोजन किया गया जिसके 70000 रुपए तक का सामान दिया गया इस कार्य को सफल बनाने में श्रीमती पिंकी बागरेचा जी, श्रीमती हेमा गोलानी जी , श्रीमती ललिता चौरसिया जी , श्रीमती नंदनी परमार जी , श्रीमती अर्चना अग्रवाल जी , श्रीमती पूजा ठक्कर जी , श्रीमती सुधा जी , श्रीमती श्वेता जी *श्री मान मोहित अग्रवाल जी ,श्री मान परेश खीनीवाल जी , और *श्री मान दीपेन जी*सीता जी‌ कक्षा‌जी के सहयोग द्वारा यह शुभ कार् संपूर्ण हवा… जुपिटर टीम

Jupiter foundation દ્વારા મહિલા દિવસની ઉજવણી
ભુજ મધ્ય આવેલ માધાપર ગામના શ્રી નવચેતન અંધજન મંડળ ખાતે કરવામાં આવી જેમાં બાળકો સાથે રમતગમત નું પ્રોગ્રામ યોજવામાં આવ્યું એમને ગિફ્ટ આપવામાં આવ્યા સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું સ્ટેશનરી નું વિતરણ કરવામાં આવ્યું અને નાસ્તાનું પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યું બાળકો સાથે jupiter ફાઉન્ડેશનની ટીમે ખૂબ મજા કરી અને મહિલા દિવસ ની ઉજવણી કરી જેમાં સંસ્થાના ફાઉન્ડર શ્રી પ્રદીપ ભાનુશાલી સંસ્થાના સીઈઓ ડોક્ટર શ્રીમતી સુનિતા દેવનાની ગાંધીધામ પ્રમુખ શ્રીમતી પ્રિયંકા ભાગરેચા જી ના દેખરેખ હેઠળ આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની જાહેમત ઉપાડી ને પ્રમુખશ્રીમતિ પ્રિયંકા બાગ્રચા,શ્રીમતી હેમા ગોલાનીન જી ,શ્રીમતી લલિતા જી, શ્રી પરેશ ખીનીવાલ જીકાર્યક્રમને સંપૂર્ણ બનાવ્યું તેના બદલ jupiter foundation ની ટીમને ખુબ ખુબ અભિનંદન

29/10/2023 રવિવાર Jupiter foundation અને રવેચી ધામ 2 કમિટી દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ આ કેમ્પ નું આયોજન શ્રીમતી પુષ્પાબેન ગોસ્વામી અને રવેચી ધામ 2 ની કમિટી દ્વારા કરવામાં આવેલ હતું આ કેમ્પ માં જે ડૉક્ટર સાહેબનો એ સેવા આપી તેમનું શ્રીમતી પુષ્પાબેન ગોસ્વામી અને રવેચી ધામ 2 ના કમિટીના સભ્યો દ્વારા સન્માન કરવા માં આવ્યું અને આ કેમ્પ માં

1.Dr Dhaval Bakutra Ahir(ચામડી, નખ ,વાળ તથા ગુપ્ત રોગોના નિષ્ણાત) 2.Dr Nikhil D. Parwani(કાન,નાક અને ગળાના રોગોના નિષ્ણાત) …

29/10/2023 રવિવાર Jupiter foundation અને રવેચી ધામ 2 કમિટી દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ આ કેમ્પ નું આયોજન શ્રીમતી પુષ્પાબેન ગોસ્વામી અને રવેચી ધામ 2 ની કમિટી દ્વારા કરવામાં આવેલ હતું આ કેમ્પ માં જે ડૉક્ટર સાહેબનો એ સેવા આપી તેમનું શ્રીમતી પુષ્પાબેન ગોસ્વામી અને રવેચી ધામ 2 ના કમિટીના સભ્યો દ્વારા સન્માન કરવા માં આવ્યું અને આ કેમ્પ માં Read More »

0

Scroll to Top