1%


jupiter ફાઉન્ડેશન અને મુરલીધર મહિલા મંડળ દ્વારા તારીખ 19/02/2023 રવિવાર ના રોજ અંજાર માં નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ નિશુલ કેમ્પમાં ગાંધીધામના જાણીતા એવા ડોક્ટરો એ પોતાની મફત સેવા આપી અને દર્દીઓને રાહત દરે દવાઓ પણ આપવામાં આવી . 1.Dr Dhaval Bakutra Ahir (ચામડી, નખ ,વાળ તથા ગુપ્ત રોગોના નિષ્ણાત)

2.Dr Nikhil D. Parwani (Bhanushali)
(કાન,નાક અને ગળાના રોગોના નિષ્ણાત)

3.Dr Avani Rijhwani (Bhanushali)
(દાંતના રોગોના નિષ્ણાત)

4.Dr Bhavna N. Parwani (Bhanushali)
હોમીયોપેથીક (સ્ત્રીરોગ નિષ્ણાત)

5 Dr Sunita Devnani
હોમિયોપેથીક ( જનરલ ચેકઅપ )

6 EYE MAX OPTICAL
આંખો ની તપાસ માટે

7 Dr. Niraj P Khiani
(ઓર્થોપેડિક ટ્રોમા અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન )

8 Meditronic Shruti Program
બહેરાશ ની તપાસ માટે . Specially thanks to Jupiter anjar core team and President anjar team Mrs Pinky katta and team

Share on Social Media

1,010 thoughts on “jupiter ફાઉન્ડેશન અને મુરલીધર મહિલા મંડળ દ્વારા તારીખ 19/02/2023 રવિવાર ના રોજ અંજાર માં નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ નિશુલ કેમ્પમાં ગાંધીધામના જાણીતા એવા ડોક્ટરો એ પોતાની મફત સેવા આપી અને દર્દીઓને રાહત દરે દવાઓ પણ આપવામાં આવી . 1.Dr Dhaval Bakutra Ahir (ચામડી, નખ ,વાળ તથા ગુપ્ત રોગોના નિષ્ણાત)”

Show Comments