1.Dr Dhaval Bakutra Ahir
(ચામડી, નખ ,વાળ તથા ગુપ્ત રોગોના નિષ્ણાત)
2.Dr Nikhil D. Parwani
(કાન,નાક અને ગળાના રોગોના નિષ્ણાત)
3.Dr Jimit Mirani
(હાડકાના રોગોના નિષ્ણાત)
4.Dr Avani Rijhwani (Bhanushali)
(દાંતના રોગોના નિષ્ણાત)
5.Dr Bhavna Parwani
MD હોમીયોપેથીક (સ્ત્રીરોગ નિષ્ણાત)
- EYE MAX OPTICAL & GANESH OPTICAL
આંખો ની તપાસ માટે
આ તમામ ડોકટરો દ્વારા ફ્રી સેવા આપવામાં આવી હતી તે બદલ Jupiter foundation અને રવેચી ધામ 2 કમિટી આપ સહુ ડૉક્ટર સાહેબનો નું ખુબ ખૂબ આભાર વ્યક્ત કરે છે