જ્યુપિટર ફાઉન્ડેશન દ્વારા એક નાનકડું માનવીઅ પ્રયાસ,
ગાંધીધામ:તા 6/1/2021 ની રાત્રે જરૂરત મંદ લોકોને બ્લેન્કેટ ઓઢાવી ઠંડીથી બચવા માટે નાનકડું એવું માનવીયા પ્રયાસ કરવામાં આવ્યું જેમાં જ્યુપિટર ફાઉન્ડેશન દ્વારા સીઇઓ પ્રદીપભાઈ ભાનુશાલી ,પ્રેસિડેન્ટ ડો સુનિતા દેવનાની,રામભાઈ પમનાની , જીતુભાઈ ભાનુશાલી, બંસી ભાઈ રામચંદાની હાજર રહી સેવાના કાર્ય નો લાભ લીધો હતો

Share on Social Media

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

0

Scroll to Top