Month: July 2024

Jupiter foundation द्वारा 508 वाँ आंखों की जाँच का शिविर WELSPUN INDIA LTD के कर्मचारियों के लिए आयोजित किया गया
तारिख 23/24 /07 / 2024 WCL PLANT और WSLDS PLANT के कर्माचारी के लिए निःशुल्क आंखों की जाँच शिविर का आयोजन WELSPUN INDIA LTD के सहयोग से किया गया इस कार्य के सहयोगी बनने के लिए हम कम्पनी और उनके कर्मचारियों का आभार व्यक्त करते हैं

તારીખ 16/07/2024 મંગળવાર ના રોજ જુપીટર ફાઉન્ડેશન ગાંધીધામ ટીમ દ્વારા વૃક્ષારોપણ અને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં આજે ૩૦ જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા અને ધોરણ ચાર અને ધોરણ પંચના વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્રકલા સ્પર્ધા કરાવી ને નંબર એક થી નંબર ચાર ને પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવ્યું અને બીજા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી તેમનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું આ કર્ય માં સર્ટિફિકેટ ના દાતાશ્રી પરેશભાઈ કાનિવાલ અને પુરસ્કારના દાતાશ્રી ખેમા ગોલાની જી અને કક્ષા બેન જી એ પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો આ કાર્યને સફળ બનાવવા માટે જૂપીટર ફાઉન્ડેશન ગાંધીધામ પ્રમુખ શ્રીમતી પ્રિયંકા બગરેચા જી , શ્રીમતી નંદિની પરમાર જી, શ્રીમતિ રોશની જી, શ્રીમતિ હેમા ગોલાનિ જી, શ્રીમતી લલિતા જી, શ્રી પરેશ ભાઈ કનીવાલ જી, શ્રી દીપેન ભાઈ જોદ , અને શ્રી કાંતિલાલ ભાઈ , એ જહેમત ઊઠાવી હતી આ કર્ય જુપિટર ફાઉન્ડેશન ના CEO ડૉ સુનિતા દેવનાની અને સંસ્થા ના ફાઉન્ડર શ્રી પ્રદીપ ભાનુશાલી. જી ના દેખ રેખ માં કરવા માં આવ્યું હતું

તારીખ 09/07/2024 ના રોજ જૂપિટર ફાઉન્ડેશન ટીમ દ્વારા 200 જેટલા પગ લૂછનીયા વિતરણ કરી ને સ્વરછતા અભિયાન અંતર્ગત જગૃતા નું કર્ય કરવા માં આવ્યું. આ કર્ય ને સફળ બનાવવા માં jupiter foundation ગાંધીધામ ટીમ ના પ્રમુખ શ્રીમતી પ્રિયંકા બાઘરેચા જી, શ્રી દીપેન ભાઈ ,શ્રી કાંતિલાલ જી ,શ્રી પરેશ કીનીવાલ જી ,શ્રીમતી નંદિની પરમાર જી, કક્ષા વોરા જી, સાથે મળી ને સફળ બનવા જહમત ઉપાડી અને આ સેવા કર્ય પૂર્ણ કર્યું

0

Scroll to Top