14/08/2024 બુધવાર ના રોજ JUPITER FOUNDATION એને શ્રી પ્રજાપતિ સમાજ પ્રજાપતિ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આઝાદી ના 78 મુ પર્વ ની ઉજવણી કરવા માં આવી અને હરઘર તિરંગા અભિયાન નું પણ પ્રચાર કરવામાં આવ્યું સમાજ ના બાળકો ને સાથે સાથે રમત ગમત ની ઉજવણી કરવામાં આવી જેમાં સંગીત , ચિત્રકલા , નૃત્યકલા , અને દેશ અને સમાજ ને આગળ કેમ લઈ જવું તેનું સંદેશ આપી બાળકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા આ કર્ય ને સફળ બનાવવા શ્રી કિશન ભાઈ રામાની અને શ્રીમતી કોમલ બેન ખસી મહેનત કરી તેમનું સાથ આપ્યું સંસ્થા ના ગાંધીધામ પ્રમુખ શ્રીમતી પ્રિયંકા બાગરેચા જી , શ્રીમતી રોશની જી, શ્રીમતિ લલિતા જી , શ્રી દીપેન ભાઈ , પોતાની હાજરી આપી ને આ કર્ય સફળ બનાવ્યું આ કર્ય સંસ્થા ના CEO ડૉ સુનિતા દેવનાની જી અને સંસ્થા ના ફોઉન્ડર શ્રી પ્રદીપ ભાનુશાલી જી ના દેખરેખ માં કરવા માં આવ્યું By Pradeep Bhanushali / 16/08/2024 16/08/2024 / 54 Comments