જુપીટર ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન આજ રોજ તારીખ 28/08/2021 ગુરુવાર નાં રોજ વિજયનગર મેઘપર બોરીચી તાલુકો અંજાર ખાતે જુપીટર ફાઉન્ડેશન આદિપુર યુવા ગ્રુપ તરફ થી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પંદન ડેન્ટલ ક્લિનિક અને આશીર્વાદ ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા નવજાત શિશુ અને બાળ રોગ નિષ્ણાંત તથા દાંતની સારવાર નું ફ્રી કેમ્પ રાખવામાં આવ્યું હતું જેમાં ડૉ જયંતી બામણીયા સાહેબ ડોક્ટર ચિરાગ સાહેબ ડોક્ટર ભાવેશભાઈ બામણીયા સાહેબ પોતાનું યોગદાન આપ્યું, આ કેમ્પનું આયોજન શ્રી જીતેન્દ્ર ભાઈ ભાનુશાલી વાઇસ પ્રેસિડેન્ટ જુપીટર કોર કમિટી, શ્રી જલકભાઈ રૂપાણી આદિપુર યુવા ગ્રુપ પ્રેસિડેન્ટ જુપીટર ફાઉન્ડેશન, શ્રી દીપકભાઈ રાઠોડ, શ્રી પ્રવીણભાઈ સોલંકી (માળી), શ્રી જયેશ ભાઈ જાદવ, શ્રી સુરેશ ભાઈ ગજ્જર કર્યું હતું આને પધારેલા ડોક્ટર શ્રી નો શાલ ઓઢાળી અને તેમના હાથે દીપ પ્રગટાવી તેમનું સન્માન કરવામાં આવ્યું🙏🙏

Share on Social Media

902 thoughts on “જુપીટર ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન આજ રોજ તારીખ 28/08/2021 ગુરુવાર નાં રોજ વિજયનગર મેઘપર બોરીચી તાલુકો અંજાર ખાતે જુપીટર ફાઉન્ડેશન આદિપુર યુવા ગ્રુપ તરફ થી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પંદન ડેન્ટલ ક્લિનિક અને આશીર્વાદ ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા નવજાત શિશુ અને બાળ રોગ નિષ્ણાંત તથા દાંતની સારવાર નું ફ્રી કેમ્પ રાખવામાં આવ્યું હતું જેમાં ડૉ જયંતી બામણીયા સાહેબ ડોક્ટર ચિરાગ સાહેબ ડોક્ટર ભાવેશભાઈ બામણીયા સાહેબ પોતાનું યોગદાન આપ્યું, આ કેમ્પનું આયોજન શ્રી જીતેન્દ્ર ભાઈ ભાનુશાલી વાઇસ પ્રેસિડેન્ટ જુપીટર કોર કમિટી, શ્રી જલકભાઈ રૂપાણી આદિપુર યુવા ગ્રુપ પ્રેસિડેન્ટ જુપીટર ફાઉન્ડેશન, શ્રી દીપકભાઈ રાઠોડ, શ્રી પ્રવીણભાઈ સોલંકી (માળી), શ્રી જયેશ ભાઈ જાદવ, શ્રી સુરેશ ભાઈ ગજ્જર કર્યું હતું આને પધારેલા ડોક્ટર શ્રી નો શાલ ઓઢાળી અને તેમના હાથે દીપ પ્રગટાવી તેમનું સન્માન કરવામાં આવ્યું🙏🙏”

  1. Fantastic perspective! The points you made are thought-provoking. For additional insights, check out this link: FIND OUT MORE. What do others think about this?

Leave a Reply to JosephMon Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

0

Scroll to Top