તારીખ 20/08/2023 રવિવાર ના રોજ
અંજાર દશનામ ગોસ્વામી મહિલા મંડળ અને જુપીટર ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ નો આયોજન કરવામાં આવ્યો હતો

કેમ માં નીચે મુજબના ડોક્ટરો ફ્રી સેવા આપી હતી

1.Dr Dhaval Bakutra Ahir
(ચામડી, નખ ,વાળ તથા ગુપ્ત રોગોના નિષ્ણાત)

2.Dr Nikhil D. Parwani (Bhanushali)
(કાન,નાક અને ગળાના રોગોના નિષ્ણાત)

3.Dr Avani Rijhwani (Bhanushali)
(દાંતના રોગોના નિષ્ણાત)

4.Dr Bhavna Parwani (Bhanushali)
હોમીયોપેથીક (સ્ત્રીરોગ નિષ્ણાત)

  1. EYE MAX OPTICAL & GANESH OPTICAL
    આંખો ની તપાસ માટે

આ કેમ્પ માં સેવાઓ આપી

આ મેડિકલ કેમ્પ માં જૂપિટર ફાઉન્ડેશન ના CEO શ્રીમતી વૈશાલી બેન કતિરા ફાઉન્ડેશનના અંજાર પ્રમુખ શ્રીમતી પિન્કીબેન કટ્ટા ટ્રેઝર શ્રીમતી પ્રીતિબેન ઠક્કર
સંસ્થાના ટ્રસ્ટી શ્રી જીતુભાઈ ભાનુશાલી હાજર રહ્યા હતા અને તેમજ દશનામ ગોસ્વામી મહિલા મંડળ ના
પ્રમુખશ્રી.. અર્પણા ભરત ગિરિ ગોસ્વામી
મંત્રી શ્રી. આરતી બેન ગોસ્વામી અને તેમની ટીમે ક્ર્યક્રમ ની દેખરેખ ની જવાબદારી નિભાવી હતી

Share on Social Media

1 thought on “તારીખ 20/08/2023 રવિવાર ના રોજ<br><em>અંજાર દશનામ ગોસ્વામી મહિલા મંડળ અને જુપીટર ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ નો આયોજન કરવામાં આવ્યો હતો</em>”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

0

Scroll to Top