11/10/2021 FREE EYE CHECKUP (BSF GANDHIDHAM KUTCHH)ORGANISED BY JUPITER FOUNDATION By Pradeep Bhanushali / 18/10/2021 18/10/2021 / 32 Comments
तारीख 8/10/2021 जूपिटर फाउंडेशन द्वारा KICT कांडला पोर्ट टर्मीनल पर मेडीकल कैम्प रक्खा गया जिसमे डॉ धवल बकुत्रा, डॉ पंकज कुमार, जूपिटर फाउंडेशन वाइस प्रेसिडेंट जितेन्द्र भानुशाली, जी अपनी सेवाए दी इस कैंप का आयोजन श्री मान श्रीराम कुक्कला MANAGER HR &ADMIN KICT जी ने किया था By Pradeep Bhanushali / 10/10/2021 10/10/2021 / 3,331 Comments
Congratulations Nimaben achary from Jupiter foundation team By Pradeep Bhanushali / 06/10/2021 06/10/2021 / 88 Comments
jupiter foundation team anjar raas garba Competition 02/10/2021 By Pradeep Bhanushali / 06/10/2021 06/10/2021 / 103 Comments
Jupiter foundation class room today food distribution By Mrs.Bhageahwari khushalani ji it’s a great work By Pradeep Bhanushali / 06/10/2021 06/10/2021 / 4,483 Comments
कल तारीख 3/10/2021 गांधीधाम के भारत नगर कन्या छात्रालय में भारतीय जनता पार्टी ने आदरनिय प्रधान मंत्री श्री नरेन्द्र मोदी जी के जन्मदिन सप्ताह उपलक्षी के अंतर्गत मेघा मेडीकल कैंप का आयोजन किया गया था इस कैंप मे जूपिटर फाउंडेशन डॉक्टर ग्रुप के डॉ भावना परवानी, डॉ निखिल परवानी, डॉ पंकज कुमार ने अपनी सेवाए दी By Pradeep Bhanushali / 06/10/2021 06/10/2021 / 20 Comments
Jupiter foundation class Room today 06/10/2021 food distribution By Mrs. Bhageshwari khushalani ji great work By Pradeep Bhanushali / 06/10/2021 06/10/2021 / 22,158 Comments
તારીખ 25/09/2021 શનિવાર નાં રોજ વેલસ્પન ફાઉંન્ડેસન અને જુપીટર ફાઉંન્ડેસનસતાપર ગામ તાલુકા અંજાર માં સરપંચ શ્રી દિનેશ ભાઈ ના સહયોગ થી ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ડૉ. બી. વી. ભારતી (એ જી એમ), શ્રી પ્રદીપ ભાનુશાલી(જુપીટર ફાઉન્ડેસન ફાઉન્ડર)ડૉ.જોનવાલ, ડૉ જયંતી બામભણીયા, સરપંચ શ્રી દિનેશ ભાઈ, ડૉ પંકજ કુમાર,શ્રી ગિરીશ માથુર (લાઇસીઓનિંગ હેડ),શ્રી સૌરભ પાંડે (હેડ સિક્યોરિટી) કર્યા ભાર સંભાળ્યું હતું આ કેમ્પ માં 200 જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો By Pradeep Bhanushali / 26/09/2021 26/09/2021 / 8,750 Comments
જૂપીટર ફાઉન્ડેશન દ્વારા શિક્ષક દિવસ નિમિત્તે ફ્રી ક્લાસ રૂમ નામ થી સેવા શરૂ કરાઈ જેમાં 45 બાળકોને હાલ ભણાવવામાં આવે છે સાથે સાથે કોમ્પુટર નુ પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે આપ સહુ જનતા ને અનુરોધ કરવામાં આવે છે કે જો તમારા પાસે ભણવાની કાંઈ પણ સામગ્રી જે તમે કામમાં ન લેતા હોવ જેમકે જુના ચોપડા, બુટ જુના, જુના બેગ, અથવા ભણવાની કોઈપણ સામગ્રી તમે અમારી સંસ્થાને દાન આપી અને આ કાર્યમાં સહયોગ કરી શકો છો અમારા સાથે સંપર્ક કરવા માટે આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો PRADEEP BHANUSHALI 9099544199,JITUBHAI BHANUSHALI 9825729070,JHALAK A.RUPANI 888571301 By Pradeep Bhanushali / 18/09/2021 18/09/2021 / 3,324 Comments
12/09/2021 jupiter foundation or shri sindhi bhanushali mahajan sarovar adipur kutchh ki taraf se mega medical camp ka ayojan kiya gaya By Pradeep Bhanushali / 13/09/2021 13/09/2021 / 25 Comments