Eye Check-up Camps

🧐 Free Eye Check Up and Free Dental Check up Camp 🧐
જુપીટર ફાઉન્ડેશન, ગાંધીધામ ના સહયોગ થી મેઘજીભાઈ સિચણીયા દ્વારા સપનાનગર (ગાંધીધામ) મધ્યે તારીખ: 21/11/2021, રવિવાર ના રોજ આંખોં અને દાંતો નુ ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં સપનાનગર તેમજ આસ પાસ ના વિસ્તારના લોકો, નાના બાળકો, ભાઈઓ, બહેનો, વડીલો અને સર્વે લાભાર્થીઓ લાભ લીધો હતો.આ કેમ્પ માં ડૉ હીના રમનાની, ડૉ પંકજ કુમાર સેવાઓ આપી હતી

आज तारीख 19/11/2021 श्री गुरुनानक जयंती पर जूपिटर फाउंडेशन द्वारा गांधीधाम श्री गुरुद्वारा सिंघ सभा में दांतो और आंखों की जांच का शिविर आयोजित किया गया दांतो के डॉ हीना रामनानी,और आंखों के डॉ पंकज कुमार,ने अपनी सेवाए दी इस कार्य का आयोजन मेनेजिंग कमेटी,गुरुद्वारा श्री गुरुनानक सिंघ सभा गांधीधाम द्वारा किया गया

आज तारीख 17/10/2021 रविवार को जूपिटर फाउंडेशन द्वारा सेक्टर 7 गांधीधाम में श्री माहेश्वरी समाज के सहयोग से फ्री आंखों की जांच का शिविर आयोजित किया गया इस कार्य का आयोजन श्रीमती प्रिया धनीचा,श्री अशोक भाई धनिचा,और माहेश्वरी समाज के प्रमुख श्री और उनकी पूरी टीम द्वारा किया गया 🙏🙏

तारिख 14/11/2021 रविवार श्री गुरुनानक दरबार श्री गुरुद्वारा लखपत साहेब में जूपिटर फाउंडेशन द्वारा श्री आदित्य जयंत नंदा जी के सहयोग से फ्री आंखों की जांच के शिविर का आयोजन किया गया और साथ ही फ्री चश्मे भी दिए गए

તારીખ 25/09/2021 શનિવાર નાં રોજ વેલસ્પન ફાઉંન્ડેસન અને જુપીટર ફાઉંન્ડેસનસતાપર ગામ તાલુકા અંજાર માં સરપંચ શ્રી દિનેશ ભાઈ ના સહયોગ થી ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ડૉ. બી. વી. ભારતી (એ જી એમ), શ્રી પ્રદીપ ભાનુશાલી(જુપીટર ફાઉન્ડેસન ફાઉન્ડર)ડૉ.જોનવાલ, ડૉ જયંતી બામભણીયા, સરપંચ શ્રી દિનેશ ભાઈ, ડૉ પંકજ કુમાર,શ્રી ગિરીશ માથુર (લાઇસીઓનિંગ હેડ),શ્રી સૌરભ પાંડે (હેડ સિક્યોરિટી) કર્યા ભાર સંભાળ્યું હતું આ કેમ્પ માં 200 જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો

જુપીટર ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન આજ રોજ તારીખ 28/08/2021 ગુરુવાર નાં રોજ વિજયનગર મેઘપર બોરીચી તાલુકો અંજાર ખાતે જુપીટર ફાઉન્ડેશન આદિપુર યુવા ગ્રુપ તરફ થી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પંદન ડેન્ટલ ક્લિનિક અને આશીર્વાદ ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા નવજાત શિશુ અને બાળ રોગ નિષ્ણાંત તથા દાંતની સારવાર નું ફ્રી કેમ્પ રાખવામાં આવ્યું હતું જેમાં ડૉ જયંતી બામણીયા સાહેબ ડોક્ટર ચિરાગ સાહેબ ડોક્ટર ભાવેશભાઈ બામણીયા સાહેબ પોતાનું યોગદાન આપ્યું, આ કેમ્પનું આયોજન શ્રી જીતેન્દ્ર ભાઈ ભાનુશાલી વાઇસ પ્રેસિડેન્ટ જુપીટર કોર કમિટી, શ્રી જલકભાઈ રૂપાણી આદિપુર યુવા ગ્રુપ પ્રેસિડેન્ટ જુપીટર ફાઉન્ડેશન, શ્રી દીપકભાઈ રાઠોડ, શ્રી પ્રવીણભાઈ સોલંકી (માળી), શ્રી જયેશ ભાઈ જાદવ, શ્રી સુરેશ ભાઈ ગજ્જર કર્યું હતું આને પધારેલા ડોક્ટર શ્રી નો શાલ ઓઢાળી અને તેમના હાથે દીપ પ્રગટાવી તેમનું સન્માન કરવામાં આવ્યું🙏🙏

0

Scroll to Top