Year: 2024

Jupiter foundation Jupiter team द्वार तारीख 30/04/2024 को एक बेटी के लिए कन्या कार्यवार का आयोजन किया गया जिसके 70000 रुपए तक का सामान दिया गया इस कार्य को सफल बनाने में श्रीमती पिंकी बागरेचा जी, श्रीमती हेमा गोलानी जी , श्रीमती ललिता चौरसिया जी , श्रीमती नंदनी परमार जी , श्रीमती अर्चना अग्रवाल जी , श्रीमती पूजा ठक्कर जी , श्रीमती सुधा जी , श्रीमती श्वेता जी *श्री मान मोहित अग्रवाल जी ,श्री मान परेश खीनीवाल जी , और *श्री मान दीपेन जी*सीता जी‌ कक्षा‌जी के सहयोग द्वारा यह शुभ कार् संपूर्ण हवा… जुपिटर टीम

Jupiter foundation દ્વારા મહિલા દિવસની ઉજવણી
ભુજ મધ્ય આવેલ માધાપર ગામના શ્રી નવચેતન અંધજન મંડળ ખાતે કરવામાં આવી જેમાં બાળકો સાથે રમતગમત નું પ્રોગ્રામ યોજવામાં આવ્યું એમને ગિફ્ટ આપવામાં આવ્યા સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું સ્ટેશનરી નું વિતરણ કરવામાં આવ્યું અને નાસ્તાનું પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યું બાળકો સાથે jupiter ફાઉન્ડેશનની ટીમે ખૂબ મજા કરી અને મહિલા દિવસ ની ઉજવણી કરી જેમાં સંસ્થાના ફાઉન્ડર શ્રી પ્રદીપ ભાનુશાલી સંસ્થાના સીઈઓ ડોક્ટર શ્રીમતી સુનિતા દેવનાની ગાંધીધામ પ્રમુખ શ્રીમતી પ્રિયંકા ભાગરેચા જી ના દેખરેખ હેઠળ આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની જાહેમત ઉપાડી ને પ્રમુખશ્રીમતિ પ્રિયંકા બાગ્રચા,શ્રીમતી હેમા ગોલાનીન જી ,શ્રીમતી લલિતા જી, શ્રી પરેશ ખીનીવાલ જીકાર્યક્રમને સંપૂર્ણ બનાવ્યું તેના બદલ jupiter foundation ની ટીમને ખુબ ખુબ અભિનંદન

498 medical camp done આજે તારીખ ૧૫/૦૨/૨૦૨૪ ગુરુવાર ના રોજ Jupiter foundation અને જે.કે.લક્ષ્મી સિમેન્ટ દ્વારા ફ્રી સવસ્થ ચિકિત્સા કેમ્પ નું આયોજન આદિપુર કચ્છ માં કરવામાં આવ્યું હતુ. જેમા 60 જેટલા કોન્ટ્રાક્ટર મિત્રો અને એમના પરિવારના સભ્યો એ ભાગ લિધેલ.
આ કેમ્પ માં Jupiter foundation
ના FOUNDER શ્રી પ્રદીપસિંઘ ભાનુશાલી અને સંસ્થા ના ટ્રસ્ટી શ્રી જીતેન્દ્ર ભાનુશાલી જી અને જેકે લક્ષ્મી સિમેન્ટ
ના ટેકનિકલ અધિકારી વિજય મહેશ્વરી, સેલ્સ અધિકારી શ્રી દિવ્યરાજસિંહ જાડેજા અને સંજય ખંભોળીયા, માર્કેટીંગ ઓર્ગેનાઈઝર કિશોરભાઈ નંદા અને કરણ ચૌહાણ અને તેમની ટીમ હજાર રહ્યા હતા.

0

Scroll to Top