women’sday celebration by jupiter foundation By Pradeep Bhanushali / 11/03/2024 11/03/2024 / 1,008 Comments
Jupiter foundation દ્વારા મહિલા દિવસની ઉજવણીભુજ મધ્ય આવેલ માધાપર ગામના શ્રી નવચેતન અંધજન મંડળ ખાતે કરવામાં આવી જેમાં બાળકો સાથે રમતગમત નું પ્રોગ્રામ યોજવામાં આવ્યું એમને ગિફ્ટ આપવામાં આવ્યા સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું સ્ટેશનરી નું વિતરણ કરવામાં આવ્યું અને નાસ્તાનું પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યું બાળકો સાથે jupiter ફાઉન્ડેશનની ટીમે ખૂબ મજા કરી અને મહિલા દિવસ ની ઉજવણી કરી જેમાં સંસ્થાના ફાઉન્ડર શ્રી પ્રદીપ ભાનુશાલી સંસ્થાના સીઈઓ ડોક્ટર શ્રીમતી સુનિતા દેવનાની ગાંધીધામ પ્રમુખ શ્રીમતી પ્રિયંકા ભાગરેચા જી ના દેખરેખ હેઠળ આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની જાહેમત ઉપાડી ને પ્રમુખશ્રીમતિ પ્રિયંકા બાગ્રચા,શ્રીમતી હેમા ગોલાનીન જી ,શ્રીમતી લલિતા જી, શ્રી પરેશ ખીનીવાલ જીકાર્યક્રમને સંપૂર્ણ બનાવ્યું તેના બદલ jupiter foundation ની ટીમને ખુબ ખુબ અભિનંદન By Pradeep Bhanushali / 06/03/2024 06/03/2024 / 120 Comments