498 medical camp done આજે તારીખ ૧૫/૦૨/૨૦૨૪ ગુરુવાર ના રોજ Jupiter foundation અને જે.કે.લક્ષ્મી સિમેન્ટ દ્વારા ફ્રી સવસ્થ ચિકિત્સા કેમ્પ નું આયોજન આદિપુર કચ્છ માં કરવામાં આવ્યું હતુ. જેમા 60 જેટલા કોન્ટ્રાક્ટર મિત્રો અને એમના પરિવારના સભ્યો એ ભાગ લિધેલ.આ કેમ્પ માં Jupiter foundationના FOUNDER શ્રી પ્રદીપસિંઘ ભાનુશાલી અને સંસ્થા ના ટ્રસ્ટી શ્રી જીતેન્દ્ર ભાનુશાલી જી અને જેકે લક્ષ્મી સિમેન્ટના ટેકનિકલ અધિકારી વિજય મહેશ્વરી, સેલ્સ અધિકારી શ્રી દિવ્યરાજસિંહ જાડેજા અને સંજય ખંભોળીયા, માર્કેટીંગ ઓર્ગેનાઈઝર કિશોરભાઈ નંદા અને કરણ ચૌહાણ અને તેમની ટીમ હજાર રહ્યા હતા. By Pradeep Jeshrani / 16/02/2024 16/02/2024 / 205 Comments