jupiter ફાઉન્ડેશન અને મુરલીધર મહિલા મંડળ દ્વારા તારીખ 19/02/2023 રવિવાર ના રોજ અંજાર માં નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ નિશુલ કેમ્પમાં ગાંધીધામના જાણીતા એવા ડોક્ટરો એ પોતાની મફત સેવા આપી અને દર્દીઓને રાહત દરે દવાઓ પણ આપવામાં આવી . 1.Dr Dhaval Bakutra Ahir (ચામડી, નખ ,વાળ તથા ગુપ્ત રોગોના નિષ્ણાત)
2.Dr Nikhil D. Parwani (Bhanushali)(કાન,નાક અને ગળાના રોગોના નિષ્ણાત) 3.Dr Avani Rijhwani (Bhanushali)(દાંતના રોગોના નિષ્ણાત) 4.Dr Bhavna N. …