Month: February 2023
jupiter ફાઉન્ડેશન અને મુરલીધર મહિલા મંડળ દ્વારા તારીખ 19/02/2023 રવિવાર ના રોજ અંજાર માં નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ નિશુલ કેમ્પમાં ગાંધીધામના જાણીતા એવા ડોક્ટરો એ પોતાની મફત સેવા આપી અને દર્દીઓને રાહત દરે દવાઓ પણ આપવામાં આવી . 1.Dr Dhaval Bakutra Ahir (ચામડી, નખ ,વાળ તથા ગુપ્ત રોગોના નિષ્ણાત)
2.Dr Nikhil D. Parwani (Bhanushali)(કાન,નાક અને ગળાના રોગોના નિષ્ણાત) 3.Dr Avani Rijhwani (Bhanushali)(દાંતના રોગોના નિષ્ણાત) 4.Dr Bhavna N. …
01/02/2023 CRO CONSUMER RIGHT ORGANISATION KUTCHH TEAM AND JUPITER FOUNDATION ORGANISED by Health checkup camp and consumer awareness program in sundarpuri school Gandhidham Kutchh special thanks. 1.Dr Dhaval Bakutra Ahir (ચામડી, નખ ,વાળ તથા ગુપ્ત રોગોના નિષ્ણાત)
2.Dr Nikhil D. Parwani(કાન,નાક અને ગળાના રોગોના નિષ્ણાત) 3.Dr Avani Rizwani (Bhanushali)(દાંતના રોગોના નિષ્ણાત) 4.Dr Bhavna Parwaniહોમીયોપેથીક (સ્ત્રીરોગ …