Year: 2022

જ્યુપીટર ફાઉન્ડેશન ટીમ અંજાર દ્વારા મલ્ટી ટેલેન્ટ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી રાસ ગરબા, દાંડિયા રાસ , બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ, આરતી ની થાળી ડેકોરેશન , દીવા ડેકોરેશન તથા શુભ ચિન્હ સમાન રંગોળી ની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી જેમાં 50 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો સાથેજ બહેનો ના વ્યવસાય ને પ્રોત્સાહન માટે નજીવા ભાડા પર સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા જેમાં બહેનોએ ઉપયોગી વિવિધ સ્ટોલ રાખ્યા હતા મલ્ટી ટેલેન્ટ પ્રોગ્રામમાં દરેક બહેનોએ ખૂબ જ સરસ પોતાની કલા રજૂ કરી હતી જેમાં જજ તરીકે પૂજાબેન ટંડન તથા સંપદાબેન ઠક્કરે સેવા આપી હતી દરેક સ્પર્ધામાં વિજેતાઓ ને ફાઉન્ડેશન દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન પિન્કીબેન કટ્ટા અને પૂજાબેન ટંડને કર્યું હતું જ્યારે પ્રોગ્રામ નું આયોજન વૈસાલીબેન કતિરા તથા ટીમ અંજાર ના રીના સૉચલા , અરુણા સોરઠીયા, રીમા સોની , અંજના પોમલ , પ્રીતિ ઠક્કર દ્વારા કરાયું હતું.અતિથિ વિશેષ તરીકે સુજાતાબેન પ્રધાન,સુનિતાબેન દેવનાની,દીપાબેન વજીરાની, પિન્કીબેન બાગ્રેચા,પૂજાબેન પર્યાની ,પાયલબેન દોડાની શિલ્પાબેન અડવાણી , પેલણ મહિલા મંડળ તથા ગૌસ્વામી સમાજ મહિલા મંડળ ના પ્રમુખ શ્રી અર્પણાબેન ગૌસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

22/09/2022 गुरुवार को Jupiter foundation द्वारा श्री वीरा भाई जी के आखों के मोतियाबिंद का ऑपरेशन किया गया जिससे खुश हो कर श्री वीरा भाई जी ने जुपिटर फाउंडेशन को आशिर्वाद दिया और संस्था की तरफ से उनका शॉल ओढ़ाकर सम्मान किया गया

तारीख 04/09/2022 रविवार को जुपिटर फाउंडेशन अदीपुर युवा टीम द्वारा श्री हरे कृष्ना पार्क सोसायटी मेघपार बोरीची में मेडिकल कैंप का आयोजन किया गया जिसमे डॉ निखिल परवानी (MBBS,DOR,,FCPS,ORL, ENT SURGEON) डॉ भावना एन.परवानी (MD HOMEOPATHIC ) डॉ अवनी रिजवानी (B.D.S. M.D.S (PHD)dentist ने अपनी सेवाएं प्रदान की इस कैंप का आयोजन कनु भाई ठक्कर हरे कृष्ण सेवासमिति की पूरी टीम और दीपक भाई आथा , दिलीप भाई, प्रवीण भाई सोलंकी,सुरेश भाई गज्जर,और झलक भाई रुपाणी जी ने किया जिसका हरे कृष्ण सोसाइटी और आस पास के और भी जनता ने लाभ उठाया

0

Scroll to Top