તારીખ 25/09/2021 શનિવાર નાં રોજ વેલસ્પન ફાઉંન્ડેસન અને જુપીટર ફાઉંન્ડેસનસતાપર ગામ તાલુકા અંજાર માં સરપંચ શ્રી દિનેશ ભાઈ ના સહયોગ થી ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ડૉ. બી. વી. ભારતી (એ જી એમ), શ્રી પ્રદીપ ભાનુશાલી(જુપીટર ફાઉન્ડેસન ફાઉન્ડર)ડૉ.જોનવાલ, ડૉ જયંતી બામભણીયા, સરપંચ શ્રી દિનેશ ભાઈ, ડૉ પંકજ કુમાર,શ્રી ગિરીશ માથુર (લાઇસીઓનિંગ હેડ),શ્રી સૌરભ પાંડે (હેડ સિક્યોરિટી) કર્યા ભાર સંભાળ્યું હતું આ કેમ્પ માં 200 જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો By Pradeep Bhanushali / 26/09/2021 26/09/2021 / 27 Comments