જૂપીટર ફાઉન્ડેશન દ્વારા શિક્ષક દિવસ નિમિત્તે ફ્રી ક્લાસ રૂમ નામ થી સેવા શરૂ કરાઈ જેમાં 45 બાળકોને હાલ ભણાવવામાં આવે છે સાથે સાથે કોમ્પુટર નુ પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે આપ સહુ જનતા ને અનુરોધ કરવામાં આવે છે કે જો તમારા પાસે ભણવાની કાંઈ પણ સામગ્રી જે તમે કામમાં ન લેતા હોવ જેમકે જુના ચોપડા, બુટ જુના, જુના બેગ, અથવા ભણવાની કોઈપણ સામગ્રી તમે અમારી સંસ્થાને દાન આપી અને આ કાર્યમાં સહયોગ કરી શકો છો અમારા સાથે સંપર્ક કરવા માટે આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો PRADEEP BHANUSHALI 9099544199,JITUBHAI BHANUSHALI 9825729070,JHALAK A.RUPANI 888571301 By Pradeep Bhanushali / 18/09/2021 18/09/2021 / 24 Comments