Month: September 2021

તારીખ 25/09/2021 શનિવાર નાં રોજ વેલસ્પન ફાઉંન્ડેસન અને જુપીટર ફાઉંન્ડેસનસતાપર ગામ તાલુકા અંજાર માં સરપંચ શ્રી દિનેશ ભાઈ ના સહયોગ થી ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ડૉ. બી. વી. ભારતી (એ જી એમ), શ્રી પ્રદીપ ભાનુશાલી(જુપીટર ફાઉન્ડેસન ફાઉન્ડર)ડૉ.જોનવાલ, ડૉ જયંતી બામભણીયા, સરપંચ શ્રી દિનેશ ભાઈ, ડૉ પંકજ કુમાર,શ્રી ગિરીશ માથુર (લાઇસીઓનિંગ હેડ),શ્રી સૌરભ પાંડે (હેડ સિક્યોરિટી) કર્યા ભાર સંભાળ્યું હતું આ કેમ્પ માં 200 જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો

જૂપીટર ફાઉન્ડેશન દ્વારા શિક્ષક દિવસ નિમિત્તે ફ્રી ક્લાસ રૂમ નામ થી સેવા શરૂ કરાઈ જેમાં 45 બાળકોને હાલ ભણાવવામાં આવે છે સાથે સાથે કોમ્પુટર નુ પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે આપ સહુ જનતા ને અનુરોધ કરવામાં આવે છે કે જો તમારા પાસે ભણવાની કાંઈ પણ સામગ્રી જે તમે કામમાં ન લેતા હોવ જેમકે જુના ચોપડા, બુટ જુના, જુના બેગ, અથવા ભણવાની કોઈપણ સામગ્રી તમે અમારી સંસ્થાને દાન આપી અને આ કાર્યમાં સહયોગ કરી શકો છો અમારા સાથે સંપર્ક કરવા માટે આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો PRADEEP BHANUSHALI 9099544199,JITUBHAI BHANUSHALI 9825729070,JHALAK A.RUPANI 888571301

तारीख 02/09/2021 गुरुवार को जूपिटर फाउंडेशन द्वारा गांधीधाम नगर पालिका प्रमुख श्रीमती इशिता टीलवानी जी के करकमलों से एम्बुलेंस सेवा कार्य शुरू किया गया इस कार्य में गांधीधाम नगर पालिका के पदाधिकारी,काउंसलर,और भाजपा के वरिष्ट पदाधिकारियों ने आकर जूपिटर फाउंडेशन टीम को आर्शीवाद दिया और आगे भी जूपिटर फाउंडेशन की पूरी टीम ऐसे ही सेवा कार्य करती रहे ऐसी शुभ कामनाएं दी जूपिटर फाउंडेशन की पूरी टीम आप सभी का बहुत बहुत आभार व्यक्त करती है

0

Scroll to Top