તારીખ 16/07/2024 મંગળવાર ના રોજ જુપીટર ફાઉન્ડેશન ગાંધીધામ ટીમ દ્વારા વૃક્ષારોપણ અને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં આજે ૩૦ જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા અને ધોરણ ચાર અને ધોરણ પંચના વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્રકલા સ્પર્ધા કરાવી ને નંબર એક થી નંબર ચાર ને પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવ્યું અને બીજા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી તેમનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું આ કર્ય માં સર્ટિફિકેટ ના દાતાશ્રી પરેશભાઈ કાનિવાલ અને પુરસ્કારના દાતાશ્રી ખેમા ગોલાની જી અને કક્ષા બેન જી એ પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો આ કાર્યને સફળ બનાવવા માટે જૂપીટર ફાઉન્ડેશન ગાંધીધામ પ્રમુખ શ્રીમતી પ્રિયંકા બગરેચા જી , શ્રીમતી નંદિની પરમાર જી, શ્રીમતિ રોશની જી, શ્રીમતિ હેમા ગોલાનિ જી, શ્રીમતી લલિતા જી, શ્રી પરેશ ભાઈ કનીવાલ જી, શ્રી દીપેન ભાઈ જોદ , અને શ્રી કાંતિલાલ ભાઈ , એ જહેમત ઊઠાવી હતી આ કર્ય જુપિટર ફાઉન્ડેશન ના CEO ડૉ સુનિતા દેવનાની અને સંસ્થા ના ફાઉન્ડર શ્રી પ્રદીપ ભાનુશાલી. જી ના દેખ રેખ માં કરવા માં આવ્યું હતું

Share on Social Media

1 thought on “તારીખ 16/07/2024 મંગળવાર ના રોજ જુપીટર ફાઉન્ડેશન ગાંધીધામ ટીમ દ્વારા વૃક્ષારોપણ અને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં આજે ૩૦ જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા અને ધોરણ ચાર અને ધોરણ પંચના વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્રકલા સ્પર્ધા કરાવી ને નંબર એક થી નંબર ચાર ને પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવ્યું અને બીજા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી તેમનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું આ કર્ય માં સર્ટિફિકેટ ના દાતાશ્રી પરેશભાઈ કાનિવાલ અને પુરસ્કારના દાતાશ્રી ખેમા ગોલાની જી અને કક્ષા બેન જી એ પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો આ કાર્યને સફળ બનાવવા માટે જૂપીટર ફાઉન્ડેશન ગાંધીધામ પ્રમુખ શ્રીમતી પ્રિયંકા બગરેચા જી , શ્રીમતી નંદિની પરમાર જી, શ્રીમતિ રોશની જી, શ્રીમતિ હેમા ગોલાનિ જી, શ્રીમતી લલિતા જી, શ્રી પરેશ ભાઈ કનીવાલ જી, શ્રી દીપેન ભાઈ જોદ , અને શ્રી કાંતિલાલ ભાઈ , એ જહેમત ઊઠાવી હતી આ કર્ય જુપિટર ફાઉન્ડેશન ના CEO ડૉ સુનિતા દેવનાની અને સંસ્થા ના ફાઉન્ડર શ્રી પ્રદીપ ભાનુશાલી. જી ના દેખ રેખ માં કરવા માં આવ્યું હતું”

  1. Your writing has a way of resonating with me on a deep level. I appreciate the honesty and authenticity you bring to every post. Thank you for sharing your journey with us.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

0

Scroll to Top